Skip to main content

Posts

Showing posts from September, 2020

NTSE Exam - 2021

The National Talent Search Examination (NTSE) :  is a national level scholarship program in India started in the year 1963. The purpose of the scheme is to identify talented students and nurture their talent. It covers areas like Science, Social Science, Engineering, Medicine, Management and Law. The scheme is open to students of Indian nationality. It helps students to proliferate their mental level and also helps them to sharpen their minds. It is organized by NCERT and honors talented students by providing financial assistance in the form of a monthly scholarship. For the courses in Basic Sciences, Social Sciences and Commerce, this assistance is provided up to Ph.D. level whereas for professional courses like Engineering, Medicine, Management and Law this assistance is given only up to Post Graduation. NTSE is conducted by NCERT for the students of Class X. The exam is conducted at two levels: Stage-I (State Level) and Stage-II (National Level). The NTSE paper consisting of ...

B.Ed sem 2 Nirav Material (important)

All Nirav Material Are Here  You can Also Download બાલ્યાવસ્થા  Click Here   પર્યાવરણ  Click Here જ્ઞાન અને અભ્યાસક્રમ Click Here અધ્યયન અને અધ્યાપન Click Here અધ્યયન નું મૂલ્યાંકન Click Here Ict  Click Here

Farmers Protest in Gujarati

ખેડૂતો અને સરકાર વચ્ચેની મંત્રણા પડી ભાગી છે.ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂતનેતાઓની મિટિંગ મળી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમજૂતી સાધી શકાઈ ન હતી. ખેડૂતો સાથેની મિટિંગમાં અમિત શાહે ત્રણ કૃષિકાયદાઓમાં સુધારા કરાશેની ખાતરી આપીહતી અને આ ખાતરી લેખિતમાં મુસદ્દારૂપે પણ ખેડૂતોને આપવાનું કહેવાયુ હતું. સરકાર તરફથી ખેડૂતોને પોતાનો લેખિત પ્રસ્તાવ પણ પહોંચાડ્યોહતો. પરંતુ સરકારના આ પ્રસ્તાવને પણ ખેડુતનેતાઓએ ઠુકરાવી દીધો છે પરિણામે આજેમળનારી ખેડૂતો અને સરકાર વચ્ચેની છઠ્ઠી બેઠક પણ રદ થઈ ગઈ છે. હવે ખેડૂત આંદોલન કઈ દિશા પકડશે તે અંગે એક મોટો સવાલ ઊભો થયો છે.સરકાર સાથે મંત્રણા તૂટી પડ્યા બાદ ખેડૂતનેતાઓએ પોતાનો ઈરાદો આંદોલન ઉગ્રબનાવવાનો જાહેર કરી દીધો છે તે સાથે જ દિલ્હીની ઘેરાબંધી કરવા સહિત હાઈ-વે ઠપકરવાની જાહેરાતો ખેડૂતોએ કરી દીધી છે. ૧૨ડિસેમ્બરે જયપુર દિલ્હી હાઈવે પર ચક્કાજામકરવાની જાહેરાત કરાઈ છે. રાજસ્થાનના ખેડૂતો દ્વારા પણ કૂચનું એલાન જાહેર કરી દીધુ છે.દેશના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાવા દિલ્હી આવી રહ્યાં છે. દરમિયાનમાં ખેડૂતોનાપ્રશ્ન વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની સાથે મુલાકાત કરી હતી. ર...

B.ed sem 2 material

Here is B.ed sem2 material  Click to download option for pdf  1) જ્ઞાન અને અભ્યાસક્રમ Click Here To Download 2) પર્યાવરણ Click Here To Download 3) અધ્યયન અને અધ્યાપન Click Here To Download 4) અધ્યયન નું મૂલ્યાંકન Click Here To Download 5) ict  Click Here To Download 6) ict 2 Click Here To Download 7) Maths And Science Click Here To Download 8) બાળપણ અને બાળઉછેર Click Here To Download 9) Sanskrit Click Here To Download 10) English Click Here To Download